List:- 9
1. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા?જવાબ: ડો.રાજેન્દ્ર પ્રસાદ
2. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ છે?
જવાબ: ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
3. ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?
જવાબ: પંડિત જવાહરલાલ નહેરુ
4. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા?
જવાબ: શ્રીમતી ઇન્દિરા ગાંધી
5. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ: લુઇસ માઉન્ટબેટન
6. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?
જવાબ: સી રાજગોપાલાચારી
7. પ્રથમ ભારતીય મહિલા ગવર્નર કોણ હતા?
જવાબ: સરોજિની નાયડ ઉત્તર પ્રદેશ
8. ભારતીય પોલીસ સેવામાં પસંદગી પામેલી પ્રથમ મહિલા કોણ હતી?
જવાબ: કિરણ બેદી
9. ભારતીય રત્નથી સન્માનિત થનાર પ્રથમ વિદેશી નાગરિક કોણ હતા?
જવાબ: ખાન અબ્દુલ
10. નોબલ શાંતિ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
જવાબ: મધર ટેરેસા
11. મિસ વર્લ્ડનો એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી?
જવાબ: મિસ રીટા ફારિયા
12. મિસ યુનિવર્સ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે?
જવાબ: સુષ્મિતા સેન
13. માઉન્ટ એવરેસ્ટ પર ચડનાર પ્રથમ મહિલા આરોહી કોણ હતી?
જવાબ: કુમારી બચેન્દ્રી પાલ
14. ભારતીય સિનેમાની પ્રથમ અભિનેત્રી કોણ હતી?
જવાબ: શ્રીમતી દેવિકા રાની
15. ભારતનું પ્રથમ વસ્તી ગણતરી વર્ષ કયું હતું?
જવાબ: 1872
0 Comments